Friday, January 23, 2015

કહે કેમેરો

આ છે ભુજ તાલુકાના ભખરિયા ગામનો રસ્તો... ૨૦ જેટલા કુટુંબ અહી રહે છે. ગામથી થોડે દૂર એક ડેમ છે. જેમાં થોડું પાણી છે. ..જેમાં જામ્યો છે પેણ પંખીઓનો મેળો....
અમારી યુટીલીટી ગાડીની પેટ્રોલની ટાંકી નહોતી. એટલે સીધું કેનમાંથી..... :) 













આ પણ કચ્છ જ છે...





1 comment:

  1. બીરેન કોઠારીJanuary 24, 2015 at 11:36 AM

    કચ્છદર્શન કરાવવા બદલ આભાર. પક્ષીદર્શન થોડું નજીકથી થયું હોત તો ગમત. પણ હશે, ઘેર બેઠે આટલુંય ઓછું ન કહેવાય.

    ReplyDelete