Showing posts with label Photo. Show all posts
Showing posts with label Photo. Show all posts

Wednesday, October 21, 2015

કહે કેમેરો

સૂર્યોદય -- નર્મદા નદી










સ્લીપર કોચમાંથી હાઈવે


Friday, January 23, 2015

કહે કેમેરો

આ છે ભુજ તાલુકાના ભખરિયા ગામનો રસ્તો... ૨૦ જેટલા કુટુંબ અહી રહે છે. ગામથી થોડે દૂર એક ડેમ છે. જેમાં થોડું પાણી છે. ..જેમાં જામ્યો છે પેણ પંખીઓનો મેળો....
અમારી યુટીલીટી ગાડીની પેટ્રોલની ટાંકી નહોતી. એટલે સીધું કેનમાંથી..... :) 













આ પણ કચ્છ જ છે...